EARTH DAY CELEBRATION 2021

 

Earth  Day

                  જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળામાં Date 23/06/21 ના રોજ અર્થ ડે ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને વિડિયો ના માધ્યમથી અર્થ ડે નું મહત્વ સમજાવ્યું હતું .ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે રંગપૂરણી ની હરીફાઈ યોજવામાં આવી હતી .અને તે રંગપૂરણી ના ફોટા મંગાવવામાં આવ્યા હતા. તેમાંથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નંબર પણ આપવામાં આવ્યા હતાં.ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અનોખી દુનિયા પર ચિત્ર દોરી તેમાં રંગ પુરી તેનો ફોટો શિક્ષક ને મોકલવાના હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નંબર પણ આપવામાં આવ્યા હતા.