Women's Day

 Women's Day          

જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળા નાલંદા વિદ્યાલય દ્વારા શિક્ષકોએ આચાર્ય અને અમારા ટ્રસ્ટી દર્શનાબેન દ્વારા 08/03/2021 ના દિવસે વિશ્વ મહિલા દિનની ઉજવણી આનંદ ભેર અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. દિવસે બધા શિક્ષકોએ તેમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અમારા શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમ રજુ કર્યા હતા. જેમાં બંને માધ્યમના શિક્ષકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા નારી તું નારાયણી અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો ઉપર પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.