World Sparrow Day

                          જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળા દ્વારા વિશ્વ ગૌરૈયા દિવસની ઉજવણી તા: 20/03/2021 ના રોજ  શિક્ષક દ્વારા વિડિયો તૈયાર કરી વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો હતો.આપણી શાળામાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને 'વર્લ્ડ સ્પેરો ડે' (વિશ્વ ગૌરૈયા દિવસ)ની ઉજવણી માં પક્ષીઓ નો માળો તથા ભાગ્યે જોવા મળતી ચકલીઓ નું મોડેલ વિડિયો માં રજુ કરેલ છે. ચકલી ની લંબાઈ, રંગ, ખોરાક ,રહેઠાણ વિશેની માહિતી રજુ કરેલ છે.