Telephone Birthday

      ટેલીફોન બર્થ ડે                 

  જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળા ના કેજી.ના શિક્ષકો દ્વારા ટેલીફોન ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોડલ નું નામ મારા સ્વપ્ન નો ટેલિફોન હતું. વિડિયો દ્વારા ટેલિફોનની ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી .જેમાં ટેલિફોનની શોધ, તેની ઉપયોગીતા ,કેવી રીતે ઉપયોગ થાય  તે આધુનિક મોડેલો ના ફોટો દ્વારા રજૂઆત કરી હતી. વીડીયો જોઈને વિદ્યાર્થીઓએ ટેલીફોનના મોડેલ બનાવી પોતાના વર્ગ શિક્ષક ને ફોટો દ્વારા મોકલી આપેલ છે.

 


Do not miss uk replica watches for sale on this website that can help you save both money and time.

cheap replica cartier watches are best with Swiss movements.